WhatsApp Group Services - All Category

Home   >   Events  >   WhatsApp Group Services - All Category

WhatsApp Group Services - All Category

18 May 2024

અમારા WhatsApp ગ્રુપ માં અંદાજે ૪૫૦૦ લોકો જોડાયેલા છે. જેમાં અમોએ લગ્ન ઇચ્છુક છોકરાઓ અને છોકરીઓ ના અભ્યાસ અને વ્યવસાય અનુરૂપ ગ્રુપ બનાવેલ છે. ડૉક્ટર ગ્રુપ, ફોરેન ગ્રુપ, કોમ્પ્યુટર સોફ્ટવેર ગ્રુપ, રિમેરેજ ગ્રુપ, કેનેડિયન ગ્રુપ, બોયસ ગ્રુપ અને ગર્લ્સ ગ્રુપ બનાવેલ છે. અમો તેમાં તેમને અનુરૂપ બાયોડેટા પોસ્ટ કરીયે છીએ.

Top